જૂનાગઢમાં ચોથા માળેથી પડી જતાં યુવાનનું મૃત્યુ

જૂનાગઢનાં અલ્કાપુરી સોસાયટી સુરસંગમ રેસીડેન્ટનાં ચોથા માળેથી પડી જવાનાં કારણે રાજુલભાઈ પાટળીયા (ઉ.વ.૪ર)નું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!