જૂનાગઢમાંથી ર૩ બોટલ દારૂ ઝડપાયો : આરોપી ફરાર

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નીચલા દાતાર મચ્છીમાર્કેટ પાસે દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી હાજર નહીં મળી આવનાર અલ્તાફ કાસમભાઈ મલેકએ તેનાં ઘરની પાછળ ગટરમાં પોતાની દેખરેખ હેઠળ ગેરકાયદેસર પાસપરમીટ વગર ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-ર૩ રૂ.૯ર૦૦નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!