રાજયનાં ૩૧ પીએસઆઈને પોલીસ ઈન્સ્પેકટર તરીકે બઢતી

ગુજરાત રાજયનાં ૩૧ જેટલાં પીએસઆઈને પોલીસ ઈન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. તેમાં વડોદરા પીટીસી ખાતે ફરજ બજાવતાં રઘુવીરસિંહ નથુરામ યાદવને બઢતી સાથે પીટીસી જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે. જયારે પોરબંદર ખાતે ફરજ બજાવતાં પ્રવિણભાઈ વિરમભાઈ વાઢીયાને પીટીસી જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!