ખંભાળિયા નજીકથી દારૂની ૪૬૦ પેટી ભરેલું ટેન્કર ઝડપાયું

0

ખંભાળીયા જામનગર હાઈવે ઉપર ગત મોડી રાત્રીના સમયે એલ.સી.બી. પોલીસના પેટ્રોલીંગ દરમ્યાન પસાર થતા સિમેન્ટના એક વાહનને પોલીસે અટકાવી ચેકિંગ કરતા તેમાંથી રૂપિયા ૧૬.૭૩ લાખની કિંમતની ૪૬૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કુલ રૂપિયા ૨૮.૭૩ લાખના મુદ્દામાલ સાથે દિનેશ બિશનોઈ રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો. આ કાર્યવાહી દરમ્યાન ઉપરોક્ત ટેન્કર ચાલક તથા પાયલોટીંગ કરનાર બાઈક ચાલક નાસી છૂટવામાં સફળ થયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!