સુત્રાપાડા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા

0

સુત્રાપાડા પંથકમાં ઓછો વરસાદ પડતાં મોલાત મુરઝાઈ રહી છે. હાલ પડી રહેલ આકરા તાપથી રોજેરોજ ખેનાં પાક ઉપર જાખમ વધી રહયું છે. આકરા તાપથી મોલાત મુરઝાઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!