માણાવદરમાં એસબીએસ સોસાયટીની હાલત બદતર

0


માણાવદર શહેરનાં એસબીએસ સોસાયટી વિસ્તારમાં જાહેર રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ થતો અટકાવવા છેલ્લા એક વર્ષથી આ વિસ્તારનાં લોકો નગરપાલિકા સમક્ષ માંગણી કરી રહયા છે. ત્યારે હાલ ચોમાસાને કારણે મચ્છર જીવજંતુ ઉદભવે છે અને રોગચાળો ભય તોળાઈ રહયો છે ત્યારે તાકીદે પાણીનો નિકાલ થાય તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!