એક વર્ષથી નાસતો ફરતો આરોપી બિલખામાંથી ઝડપાયો

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંઘ પવારની સુચનાથી રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જે. રામાણી, જે.પી. મેતા, ભરતભાઈ ચાવડા, પ્રવિણસિંહ મોરી, સાગરભાઈ પરમાર બિલખા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સરફરાજહુસેન આફતાબહુસેન નકવી સૈયદને પકડી પાડી બિલખા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!