છેલ્લા પખવાડિયા દરમ્યાન ચોમાસુ ઠીક ઠીક જામી રહેલ છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં હજુ વધુ વરસાદ પડે તેની રાહ જાવાઈ રહી છે. ગરમી બાદ બફારો વધતો રહ્યો છે. ઈશ્વરિયા ગામે આકાશમાં વાદળાઓ ચડેલા જાઈને આ નાનકડી ઢીંગલી જાણે બાથ ભરીને બાળગીત આવ રે વરસાદ… ઘેબરિયો પરસાદ… ઉની ઉની રોટલી ને કારેલાનું શાક…! ગાતી હોય તેમ લાગે છે. જા કે, અત્યારે નાનકડા બાળકોને વરસાદમાં નહાવા દેતા નથી અને બાળકોને કારેલાનું શાક પણ ભાવતું નથી…!!!
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews