જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ભૂતનાથ મહાદેવ મંદિરે પાટોત્સવની ઉજવણી

0

જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આજ તા.ર૯-૬-ર૦ર૦ને સોમવનારનાં રોજ પાટોત્સવ (હવન)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં યજમાનપદે દેવગીરી નાગરગીરી ગોસ્વામી રહ્યાં હતાં અને પૂજન-અર્ચન
કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ભાવિક-ભકતોએ હાજરી આપી હતી અને હવનનો લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!