રાજયમાં મહેસુલ વિભાગમાં બદલી-બઢતીનો ઘાણવો

0

ગુજરાત રાજયમાં મહેસુલ વિભાગમાં બઢતી-બદલીનો ઘાણવો કાઢયો છે. ગુજરાત રાજયનાં ૪૭ જેટલા કારકુન-રેવન્યુ તલાટીને નાયબ મામલતદારને બદલી સાથે બઢતીઓ અપાઈ છે. તેમજ નિમણુંકની પ્રતિક્ષા હેઠળનાં નાયબ મામલતદારને ચાર્જ અપાયો છે જેમાં મધ્ય ગુજરાતમાં મોટાપાયે નિમણુંક અને બદલીનાં હુકમો થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!