કેશોદનાં બાલાગામ ખાતે રહેતાં રોહિતભાઈ હરસુખભાઈ ડાકીએ પોલીસમાં એવી જાહેરાત કરી છે કે આ કામનાં મરણજનાર હરસુખભાઈ રામભાઈ ડાકીને છેલ્લાં એકાદ વર્ષથી માનસીક બિમારી હોય અને આ બિમારીના કારણે તે બનાવનાં સમયે ઘરેથી કોઈને કહ્યાં વગર જતા રહી અને માનસીક બિમારીનાં કારણે પોતાની મેળે રસ્સી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews