માંગરોળ ખાતે જુગાર દરોડો : ૩ ઝડપાયા

0

માંગરોળ મરીનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.આર.સોલંકી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માંગરોળનાં બંદર પંજાબ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ૩ શખ્સોને જુગાર રમતાં કુલ રૂ.૩ર૬૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ તેમજ આ દરોડા દરમ્યાન બે શખ્સો નાશી જતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!