જામખંભાળીયામાં કોરોનાના કારણે બીજું મૃત્યું

0

જામખંભાળીયામાં મુંબઈથી આવેલા એક બ્રાહ્મણ વૃધ્ધાને પખવાડીયા પૂર્વે કોરોના હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યું નિપજયું હતું. આમ કુલ મૃત્યું આંક બે થયો છે. હાલ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કુલ ૬ એકટીવ કેસો છે. જે પૈકી ખંભાળીયામાં ૪, જામનગરમાં બે કેસ છે. જયારે કોરોનાની બિમારીથી સાજા થયેલા ૧૬ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!