દ્વારકા : લાંબામાં ભારે પવનથી પવનચચક્કી ધરાશાયી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના લાંબા વાડી વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા પવનચક્કીના પંખા તૂટી પડ્‌યા હતાં. લાંબા ગામે વિન્ડફાર્મમાં પવનચકકી વધુ પડતો પવન સહન ન કરતા તૂટી પડી હતી. ભારે પવન ના કારણે એક ઊર્જા નો થાંભલો ભાંગી ગયો હતો. જયારે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ ન હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!