કોરોનાને લઈ જૂનાગઢના ઘાંટવડ રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમે ગુરૂપૂર્ણિમા મહોત્સવ રદ, તમામ કાર્યક્રમો બંધ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે આગામી પ જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમા હોઈ શ્રી રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમ, ઘાંટવડ, જૂનાગઢ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી રદ કરી તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવેલ છે. મહંત ઈન્દ્રભારતી મહારાજ ગુરૂ પ્રેમભારતી મહારાજે સેવકોને ઘરમાં રહી ગુરૂપૂજન કરી કોરોનાની મહામારી જલ્દી નાબુદ થાય તેવી પ્રાર્થના કરવા અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!