જૂનાગઢ : વાદળ સાથે વાતું કરતો ઉંચો ગઢ ગિરનાર

જૂનાગઢમાં વરસાદના આગમન બાદ ગિરનાર પર્વત ઉપર રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. પવિત્ર ગિરનાર પર્વત જાણે વાદળો સાથે વાતો કરતો હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. વરસાદ પડયા બાદ સાધુ-સંતોની ભૂમિ એવા ગિરનાર ઉપર પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠતા અદભુત અને અવર્ણનીય નજારો જોવા મળી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!