માંગરોળ ખાતે અપમૃત્યુનો બનાવ

માંગરોળ ખાતે રહેતાં કાનાભાઈ વલ્લભભાઈ સથવારાની પત્નીને છેલ્લાં બારેક વર્ષથી માનસીક બિમારી હોય અને તેની સારવાર કરાવવા છતાં સારૂં ન થતા આ કામનાં મરણ જનાર કાનાભાઈ કંટાળી જઈ પોતાનાં ઘરે પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!