જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા અદાલતમાં જસ્ટીસ એ.એસ.સુપેહીયાને વહીવટી કામગીરી સોંપાઈ

ગુજરાત રાજયની ર૪ જિલ્લા અદાલતોમાં વહીવટી કામગીરી કરવા માટે ચીફ જસ્ટીસ દ્વારા ન્યાયાધીશોને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અદાલતોમાં ઓનરેબલ જજ તરીકે જસ્ટીસ એ.એસ.સુપેહીયાને સુપરસેશનના ઓર્ડર અંતર્ગત જવાબદારી સોંપાઈ છે તેમ ગુજરાત હાઈકોર્ટ, સોલા અમદાવાદના જનરલ રજિસ્ટ્રાર આર.કે.દેસાઈની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!