જૂનાગઢમાં અજંટા ટોકીઝ પાસેથી પૈસાની લુંટ કરતાં ફરીયાદ

જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે રેલ્વે સ્ટેશન રોડ શ્રીનાથનગર નજીક રહેતાં હસમુખભાઈ વલ્લભભાઈ ચોવટીયાએ પોલીસમાં આ કામનાં આરોપી મેરાજશા ઉર્ફે ગભરૂ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદી એકટીવા લઈ ખરીદી કરવા ગયેલ ત્યારે અજંટા ટોકીઝ પાસે પોતાનાં પૈસા કાઢી ફરીયાદી ગણતા હતા તે દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદીનાં હાથમાંથી રૂ.રર૦૦ની લુંટ કરી ઝપાઝપી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!