જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં બિનજરૂરી કામ સિવાય નિકળતાં ર૦ જેટલાં લોકો સામે કડક કાર્યવાહી

0

કોરોના વાયરસની મહામારીનાં સમયમાં રાત્રીનાં ૧૦ થી સવારનાં પ વાગ્યા સુધી રાત્રી કર્ફયુનો અમલ કરવા અને જાહેરનામાનો ભંગ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસિંહ પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા સુચનાઓ આપવામાં આવતાં તેનાં ભાગરૂપે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ જે.પી.ગોસાઈ તથા બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.બી.સોલંકી અને સ્ટાફ દ્વારા જુદાં-જુદાં વિસ્તારોમાંથી ર૦ જેટલાં ઈસમોને પકડી પાડી અને તેનાં વિરૂધ્ધ જાહેરનામાં ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!