જૂનાગઢ : ગુરૂપૂર્ણિમાએ વિવિધ સંકલ્પો વડે ગુરૂદક્ષિણા આપવા આહવાન

આગામી તા. પ જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે વ્યસન છોડવા, રકતદાન કરવા, ચક્ષુદાન-દેહદાનનો દ્રઢ સંકલ્પ લેવા, દર વર્ષે ગુરૂપૂર્ણિમાએ વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા, જળસંચય કરી પાણીની બચત કરવા, સ્વચ્છતા અભિયાન ચલાવવા અને સદાચાર અને સત્યમય જીવન જીવનનો સંકલ્પ લઈ ગુરૂને ગુરૂદક્ષિણારૂપે આપવા ધન્વંતરિ ઔષધ ભંડાર, ઝાંઝરડા રોડ, જૂનાગઢના મનહર વી. નિમાવત દ્વારા ભાવિકોને આહવાન કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!