કેશોદ ખાતે જુગાર દરોડો : ૧૬ ઝડપાયા

0

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.જે.ગોહેલ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેશોદનાં સરદારનગર સોસાયટી ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૬ શખ્સોને કુલ રૂ. ૪૮ર૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!