જૂનાગઢમાં જુગાર રમતાં ૪ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ બનેસિંહ સહીતનાં સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જગમાલચોક નજીક શ્યામ સીધેશ્વર એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂ.૭૦૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!