૪પ બિનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની બદલી

0

ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે ૪પ બીનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતાં વાઢેર હિતેષકુમાર દાદુભાઈને બનાસકાંઠા ખાતે મુકવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!