ગુજરાત વિધાનસભાની તાજેતરમાં ખાલી થયેલી ૮ વિધાનસભાની પેટા ચુંટણી સપ્ટેમ્બરમાં યોજવા માટેની જુલાઈમાં તૈયારીઓ પૂર્ણ કરી જુલાઈનાં અંતમાં જ જાહેરનામું બહાર પાડી શકે છે. જા કે કોરોનાને કારણે મતદાન બુથ બમણા કરીને ડીસ્ટન્સીંગ સાથે ચુંટણી યોજવામાં આવે તેવી શકયતા છે. જેને પગલે ચુંટણીપંચ દ્વારા ગુજરાતનાં આરોગ્ય વિભાગ પાસેથી કોરોનાની પ્રવર્તમાન સ્થતિ અંગેનો રીપોર્ટ માંગ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews