પોરબંદરનાં બળેજ ખાતે વિજળી પડતાં યુવાનનું મોત

પોરબંદરનાં બળેજ ખાતે રહેતાં પરબતભાઈ હાજાભાઈ વાઢેર ઉપર વિજળી પડતાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!