ભારતીય કિસાન સંઘ દ્વારા જણાવાયું છે કોરોનાની મારામારીનાં સમયમાં ખેડૂતોએ પોતાની જણસનાં ભાવને લઈને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ છે. સોરાષ્ટ્ર કચ્છનાં જીલ્લામાં એવા સમયે સી.સી.આઈ.એ કપાસની ખરીદી બંધ કરીને ખેડૂતો ઉપર કઠોરઘાત અન્યાય કરી ખેડૂતોને આર્થિક પાયમાલીમાં ધકેલવાનો નિર્ણય કરેલ છે. આ નિર્ણયને સોરાષ્ટ્ર કચ્છનાં જીલ્લા કિસાન સંઘો દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews