કેશોદના અમૃતનગરમાં આસ્થા હોસ્પિટલની બાજુમાં આવેલ જીઈબીના ટ્રાન્સફોર્મર ઉપર ગઈકાલે બપોરે વરસાદ વરસતો હતો તે દરમ્યાન ગેલેરી, અગાસી ઉપર સુકવેલા ભીના કપડાં ટી.સી. ઉપર પડતાં શોર્ટસર્કિટને કારણે હરિ મીલ ફિડરનો વિજ પુરવઠો દોઢક કલાક સુધી ખોરવાઈ ગયો હતો. કેશોદ જીઇબીનાં એન્જિનિયર કાતરીયા દ્વારા ચોમાસા દરમ્યાન સાવચેતી રાખવા લોકોને અપીલ કરાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews