માણાવદરમાં ગઈકાલે ૪ ઈંચ વરસાદ વરસી ગયો હતો. માત્ર બે કલાકમાં જ ૪ ઈંચ અનરાધાર વરસાદથી માણાવદર તાલુકાના નાકરા, નાનડીયા, સીતાણા સહિતના ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થયા હતા. એક દિવસમાં પડેલા ભારે વરસાદથી માણાવદર તાલુકાની જીવાદોરી સમાન બાંટવા ખારો ડેમમાં ૩.૭પ ફૂટ પાણીમાં વધારો થયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews