જૂનાગઢમાં પાન-બીડીની હોલસેલની દુકાને લાંબી કતારો


જૂનાગઢમાં ગઈકાલે કોરોના પોઝીટીવ કેસોનો રાફડો ફાટયો હતો જેને લઈને એવી અફવા વહેતી થઈ છે કે નજીકનાં સમયમાં પાન-ચાની દુકાન બંધ થવાની છે આ અફવા બાદ તાત્કાલિક પાન-બીડીની હોલસેલ દુકાનોએ લાંબી કતારો જાવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!