દુધાળા ગામે જુગાર દરોડો, પાંચ ઝડપાયા

0

વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.જી.અખેડ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દુધાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને કુલ રૂ.૭ર૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!