બિલખાનાં ઉમરાળા ગામે જુગાર દરોડો : ૯ શખ્સો ઝડપાયા

0

બિલખા પોલીસ સ્ટેશનનાં માનસિંહ ખુમાણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે બિલખાનાં ઉમરાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૯ શખ્સોને કુલ રૂ.૭૩૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ દરોડા દરમ્યાન ૭ શખ્સો નાશી જતાં તેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!