જૂનાગઢ ઉપલા દાતારની જગ્યા ખાતે ગુરૂપૂર્ણિમાની સાદાઈથી ઉજવણી

કોમી એકતાના પ્રતિક સમા પર્વત ઉપર આવેલ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહંત ભીમ બાપુની નિશ્રામાં બ્રહ્મલીન મહંત પટેલબાપુ અને વિઠલ બાપુની સમાધિનું પૂરા ભાવ સાથે પૂજન અર્ચન સાથે ભાવિકો સોશ્યલ ડિસ્ટન્સ સાથે દાતાર બાપુના દર્શન કરી ધન્ય બન્યાં હતા. આટલી ઉંચાઈ ઉપર વરસતા વરસાદે ભાવિકો ભીંજાતા ભીંજાતા દાતાર બાપુના દર્શને પહોંચી ગયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!