માંગરોળ શહેર ભાજપ પ્રમુખ દ્વારા એન-૯૫ માસ્કનું વિતરણ

0

માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઇ સોમૈયા દ્વારા સ્ટાન્ડર્ડ કંપનીના ૪પ૦ જેટલા એન-૯૫ માસ્કનું સરકારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ, આરોગ્ય અધિકારીઓ, સમાજસેવકો અને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કયુઁ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!