મજેવડી ગામની સીમમાંથી ડ્રીપ નળીની ચોરી થતાં ફરીયાદ

0

જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામ ખાતે રહેતાં વિજયભાઈ કાળુભાઈ વાગડીયાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતબલની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીની મજેવડી ગામની સીમમાં આવેલ વાડીમાંથી ડ્રીપ નળી-ર રૂ.પ હજારની કિંમતની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!