જાષીપરા રેલવે બ્રીજમાં પાણી ભરાતાં કાર ફસાઈ

0

જૂનાગઢમાં ગઈકાલે દિવસ દરમ્યાન સતત વરસાદ વરસી રહ્યો હતો. વરસતા વરસાદને પગલે માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે જાષીપરા રેલ્વે બ્રીજમાં પણ ગઈકાલે પાણી ભરાતાં રાત્રીના એક કાર પાણીમાં ફસાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!