વિલિગ્ડન ડેમ ખાતે માનવ મહેરામણ ઉમટી પડયું

0


જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા વિલિગ્ડન ડેમ ભારે વરસાદને કારણે છલકાઈ ગયો છે અને ઓવરફલો થઈ જતાં ડેમનો નજારો જાવા માટે ગઈકાલે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડયું હતું અને પ્રકૃતિનો અદભુત નજારો નિહાળ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!