ભારે વરસાદને પગલે જૂનાગઢમાં બે સ્ટેટ હાઈવે અને ૯ પંચાયતનાં મળી ૧૧ માર્ગ બંધ કરાયા


જૂનાગઢ સહિત રાજયભરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે રાજમાર્ગોને નુકશાન પહોંચી રહ્યું છે જેને કારણે માર્ગ-મકાન વિભાગ દ્વારા કુલ ૯૦ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧ર સ્ટેટ હાઈવે,
૭પ પંચાયત હસ્તકનાં અને ૩ અન્ય માર્ગો મળી ૯૦ માર્ગ બંધ થયા છે જેમાં જૂનાગઢમાં બે સ્ટેટ હાઈવે અને ૯ પંચાયત હસ્તકના મળી કુલ ૧૧ માર્ગોને બંધ કરવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!