કેશોદ તાલુકાના બાલાગામ માટેના અંદાજીત રૂપિયા ૩૬.૨૧ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. બાલાગામની ૫૧૮૭ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા બાલાગામના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૩૬.૨૧ લાખ મંજૂર કરાયા છે.જેમાં ઉચીં ટાંકી, પાણી વિતરણ પાઇપલાઇન, ટેપ કનેકશન સહિતના આનુસંગીક કામો હાથ ધરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews