સમઢીયાળા ખાતે ત્રણ જુગાર દરોડા : ૧૭ ઝડપાયા

0

ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ કેશરભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે સમઢીયાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૪ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂ.૧૦૭ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સમઢીયાળા ગ્રામ્ય પંથક ખાતેથી અન્ય ૩ દરોડા પાડી કુલ ૧૭ શખ્સોને જુગાર રમતાં ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!