ફરેણી ગામે ડમ્પર ઉપરથી નીચે પડતાં મૃત્યું

ધોરાજીનાં ફરેણી ગામ ખાતે રહેતાં દેવાભાઈ નાનજીભાઈ કુવારડા વાસુકી એન્ટરપ્રાઈઝનાં ડમ્પરનું ડ્રાઈવિંગ કરતા હોય અને ડમ્પરમાં કોલસી ભરી ભાટગામ ખાતે સાડી ધોવાના કારખાને આવેલ હોય અને ડમ્પર ઉપર ચડીને તાલપત્રી હટાવતા હોય તે વખતે અકસ્માતે પગ લપસી જતાં તેઓ જમીન ઉપર પટકાતા તેમને કપાળનાં ભાગે ઈજા થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ બનાવ અંગે પોલીસે અકસ્માત અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!