માંગરોળમાં વધુ ૧ કોરોનાનો કેસ

માંગરોળમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. શહેરથી થોડે દુર ચાચવાની સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષની મહીલાની તબિયત નાદુરસ્ત જણાતા જૂનાગઢ ખાતે ચેકઅપમાં તે કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગે તેના પરિવારના આઠ સભ્યોને હોમ કોરન્ટાઈન કર્યા છે. જૂનાગઢ જીલ્લાના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારો સુધી કોરોના પ્રસરતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!