કેશોદનાં પંચાળા ગામની સીમમાંથી મોટરસાયકલ ચોરાયું

કેશોદનાં પંચાળા ગામની સીમમાં રહેતાં ચનાભાઈ દેવાયતભાઈ ડાકીએ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીની માલીકીની કાળા કલરની હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાયકલ રૂા.રપ હજારની કિંમતની રાત્રીના સમયે ફરીયાદીનાં મકાન પાછળ ઢાળીયા પાસે ખુલ્લા ફળીયામાંથી ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!