Monday, January 18

અગતરાય ગામ પાસે રીક્ષાનો અકસ્માત સજાર્તા ૧ નું મોત

કેશોદનાં અગતરાય ગામ નજીક આ કામનાં મરણજનાર રાહુલભાઈ હરીભાઈ પોતાની છકડો રીક્ષા લઈને જતાં હતાં તે દરમ્યાન અકસ્માત સજાર્તા રાહુલભાઈ હરીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે જીતેન્દ્રભાઈ ભોવાનભાઈ ગોહેલને શરીરે ઈજાઓ પહોંચી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!