ગિરનાર ડોળી એસો.નું આખરી અલ્ટીમેટમ

જૂનાગઢ ગિરનાર ડોળી એસોસીએશને ગિરનાર રોપ-વે અંતર્ગત ઉષા બ્રેકો કાું. સાથે ડોળી એસો. દ્વારા થયેલ સમજુતી કરાર પૂર્ણ કરવા રાજયનાં મુખ્યમંત્રી અને જૂનાગઢ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરી છે. અને જાે આ બાબતે ૧પ દિવસમાં યોગ્ય નિર્ણય નહી કરવામાં આવે તો કોર્ટમાં જઈ કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગાંધીચીંધ્યા માગેર્ રોપ-વે લોઅર સ્ટેશન ખાતે સત્યાગ્રહ કરવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!