જૂનાગઢમાં રકતદાન કેમ્પનું આયોજન

સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ અને ઝાંઝરડા રોડ વેપારી એસોસીએશનના ઉપક્રમે તથા સવોર્દય બ્લડ બેન્ક દવા ટ્રસ્ટ-જૂનાગઢ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સથવારા સમાજની વાડી, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે તા. ૧ર-૭-ર૦ર૦ના રોજ સવારે ૯ થી ૧ સુધી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ માનવતાસભર કાર્યમાં આ વિસ્તારના ભાઈઓ, બહેનોએ સહયોગ આપવા વોર્ડ નં. ૭ ના કોપોર્રેટર અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સંજયભાઈ કોરડીયાએ અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!