સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અહેવાલનો પડઘો : નરસિંહ મહેતાં સરોવરમાંથી ગાંડી વેલ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ


જૂનાગઢ શહેરની મધ્યમમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં ચોમાસાનાં પ્રથમ સારા વરસાદથી જ નવા નીરની આવક થતાં આ તળવા છલકાઈ ગયું હતું. સાથે જ ગાંડી વેલનું પણ આક્રમણ જાેરદાર થયું હતું અને નરસિંહ મહેતા સરોવરમાં રાતો-રાત ગાંડી વેલ ફુટી નીકળી હતી જે અંગે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકે અહેવાલ પ્રસારીત કરતાં જેની નોંધ લઈ અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજથી ગાંડી વેલ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવતીકાલથી ર૦ જેટલા કર્મચારીઓ કામે લાગી જશે તેમ જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!