મજેવડી ગામ પાસેથી ગેરકાયદેસર રિવોલ્વર સાથે એક ઝડપાયો

જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.એમ.ભારાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મજેવડી ગામ પાસે માખીયાળા ત્રણ રસ્તા ઉપર આ કામનાં આરોપી દેવાયતભાઈ નારણભાઈ પુછડીયાએ ગેરકાયદેસર આધાર પરવાના વગરની દેશી હાથ બનાવટની રિવોલ્વર-૧ સાથે ઝડપી લીધેલ છે આ રિવોલ્વર તેણે રામદે ગોવિંદભાઈ ઝાલા પાસેથી મેળવી હોવાની કબુલાત આપી છે ત્યારે પોલીસે આ બનાવ અંગે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!