જૂનાગઢ શહેર અને જીલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે હળવાથી ભારે વરસાદનાં ઝાપટા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો છે અને આ સાથે જ સવારથી હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. દરમ્યાન સવારનાં ૮ થી ૧૦ દરમ્યાન જૂનાગઢમાં ૪ મીમી, માંગરોળ ૧ મીમી, વંથલી ર મીમી અને વિસાવદર ૩ મીમી, માળીયા ૩ મીમી જેવો વરસાદ નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!