જૂનાગઢનાં વડાલ ખાતે જુગાર દરોડો : ૬ ઝડપાયા

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ દલપતભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે વડાલ ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂા.૧૦૮પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!